Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૩-૬-ર૦૧૯ રવિવાર
જેઠ વદ-૬, પંચક, ભદ્રા-ર૩-પ૩થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કુંભ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩ર,
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૬થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૯ સુધી, ૧૪-૩૦ થી શુભ-૧૬-૧૧ સુધી, ૧૯-૩૩થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૦ સુધી,
શુભ હોરા
૭-૧૩ થી ૧૦-૩પ સુધી, ૧૧-૪ર થી ૧ર-૪૯ સુધી, ૧પ-૦૪ થી ૧૮-ર૬ સુધી, ૧૯-૩૩ થી ર૦-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
યુવક-યુવતિની સગાઇ પહેલા મેળાપકનું ચલણ વધેલ છે. કયારેક એવું બને છે કે યુવતિના મા-બાપ અને યુવતિ-યુવકની વાકછટાથી અંજાઇ જાય છે. સગાઇ વખતે યુવકના ઘરના વડીલો એવું કહે છે કે અમો તમારા દીકરાને અમારી દીકરીની જેમ રાખશું અમારે ત્યાં કોઇ બંધન નથી-અને જયારે પિયરમાં આવવું હશે તો તે આવી શકશે. પછી થોડા મહીનામાં પિકચર બદલાય છે. મેળાપકમાં સારો મેળ થતો હોય છે છતાં પણ યુવકના પરિવારની ટર્મ કન્ડીશન નવી નવી હોતા લગ્ન જીવન મુશ્કેલી વાળુ કે જરૂરી શકે જેથી સગાઇ પહેલા એ વાતનું પણ ધ્યાન રાખવું કે સામેના યુવકના પરિવારના સભ્યો સગાઇ લગ્ન પછી કેવો વહેવાર રાખશે. અહીં ગ્રહોની સાથે સાથે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ.