Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨ર-૭-ર૦૧૮ રવિવાર
અષાઢ સુદ-૧૦
રવિયોગ અહોરાત્ર, દિવસ
૧૦-૪૩ થી શુભ ભદ્રા-ર૭-૩ર થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્ત-૭-૩૦,
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
કાર્યોનો શુભ સમય
૭-૩પથી ચલ-લાભ-અમૃત-૧ર-પ૪ સુધી, ૧૪-૩૩ થી શુભ-૧૬-૧ર સુધી, ૧૯-૩૧ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૭-રર થી ૧૦-૪૧ સુધી, ૧૧-૪૭થી ૧ર-પ૪ સુધી,૧પ-૦૬ સુધી ૧૮-રપ સુધી, ૧૯-૩૧થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો લગ્નેશ નબળો બનતસિંહ લગ્ન હોય અને તેમાં જો ચંદ્ર હોય તો આવી વ્યકિતનો સ્વભાવ ખૂબજ જકલ જીદી હોય તો ગુરૂની દૃષ્ટિ હોય તો સુધારો થાય અથવા સ્વભાવમાં પરિવર્તન શકય બને. જો ચંદ્રની સાથે રાહુ બીરાજમાન હોય તો નાની નાની વાતોને લઇને ઘરમાં તનાવ ઉભો કરે. લગ્ન જીવનમાં સતત મતભેદો ઉભા કરે. લગ્ન જીવન તૂટવાના ચાન્સ પણરહે આવી વ્યકિતઓ પરિવારના સભ્યો સાથે હંમેશા ગેર સમજો ઉભી કરે પોતાનો સ્વાર્થ પૂરો કરવા ગમે તેવા નિર્ણયો લઇ શકે. મોજશોખ પ્રતયે લગાવ રહે જેને લઇને પરિવારમાંથી પૈસા ખેંચવાની સતત કોશિષ ચાલુ હોય બ્લડ પ્રેસર કે ડાયાબીટીસનો ભોગ બને આવી વ્યકિતઓએ સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઇએ અને પક્ષીને ચણ નાખવું ઉપરાંત પોતાનો સ્વભાવ સુધારવાનો પ્રયત્ન પણ કરવ જોઇએ.