Gujarati News

Gujarati News

  • ઈરાનમાં જોરદાર ભૂકંપ : US ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર 5.8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભુકંપ ઈરાનના બંદર-એ ગણેવેહમાં આવ્યો છે. access_time 9:05 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST

  • અમરેલીમાં રપ એપ્રિલ સુધી બપોરે ૩ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવા વેપારી એસો.નો સ્વયંભૂ નિર્ણય આવશ્યક ચીજવસ્તુની દુકાનો માટે પણ સમય નકકી કરાયો access_time 1:06 pm IST