Gujarati News

Gujarati News

  • ઉત્તર પ્રદેશમાં આ વર્ષે રામનવમીનો ઉત્સવ નહીં યોજાય ઉત્તરપ્રદેશઃ કોરોનાને લઇને આ વર્ષે અયોધ્યામાં રામનવમીના ઉત્સવ મેળોનું આયોજન નહીં કરવા નિર્ણય લેવાયો છે. access_time 5:48 pm IST

  • શંકરસિંહ બાપુના નાના ભાઈનું કોરોનાથી અવસાન થયું : પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાનાં નાના ભાઈ શ્રી કનુસિંહ વાઘેલાનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. access_time 1:16 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિની મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્પિન કોચ મુથૈયા મુરલીધરનની તબિયત અચાનક બગડી હતી અને ત્યારબાદ તેને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે તેની છાતીમાં અચાનક દુખાવો થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:02 pm IST