Gujarati News

Gujarati News

તા. ૨૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૨ મંગળવાર

અનેક પ્રકારના ઝંઝાવતો તથા અનહદ પ્રકારની ટીકાને પાત્ર બનેલા એવા અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરીકાનો ધ્વજ સોમવારથી એરીઝોનાના સેનેટર સ્વર્ગસ્થ જોન મેકેનના માનમાં અર્ધી કાઠીએ ફરકાવવાનો બહાર પાડેલો વહીવટી હુકમઃ સ્વ. જોન મેકેનના પરિવારના સભ્યોએ તેમની અંતિમયાત્રામાં જોડાવા માટે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ ન આપવાનો કરેલો નિર્ણયઃ જયારે ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા, જયોર્જ ડબલ્યુ બુશ તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બાયડનને આમંત્રણ પાઠવતાં તેઓ હાજર રહી શ્રધ્ધાંજલી અર્પણ કરશેઃ ર જી સપ્ટેમ્બર ને રવીવારે સ્વ. જોન મેકેનની દફનવિધી કરવામાં આવશે: access_time 10:38 pm IST

તા. ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૧ સોમવાર
તા. ૨૫ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૪ શનિવાર
તા. ૨૪ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૩ શુક્રવાર
તા. ૨૩ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૨ ગુરૂવાર