Gujarati News

Gujarati News

તા. ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૫ શનિવાર
તા. ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૪ શુક્રવાર
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૩ ગુરૂવાર
તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૨ મંગળવાર
તા. ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૧ સોમવાર
  • કોંગી કોર્પોરેટરનાં પરિવારમાં ડેન્ગ્યુ પ્રસર્યોઃ વિજય વાંકનો તંત્ર સામે આક્રોશ : રાજકોટઃ શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો ઓછો હોવાનું તંત્ર વાહકો જણાવી રહ્યા છે ત્યારે કોંગી કોર્પોરેટરોએ આ બાબતે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, ખુદ તેમના પરિવારમાં તેમના માતૃશ્રી અને ત્યારબાદ તેમના પત્નિને ડેન્ગ્યુની સારવાર લેવી પડી છે ત્યારે શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાને નકારી શકાય નહી. access_time 4:05 pm IST

  • પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલો નિષ્ફળ ગયોઃ ૧ આતંકી ઠાર : પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છેઃ લોરાલઈ જિલ્લામાં પાકિસ્તાની સુરક્ષા દળના વાહન ઉપર આંતકીઓએ હુમલો કરતા ૨ જવાન ઘાયલ થયા છેઃ દરમિયાન આતંકીઓ ઘેરાઈ જતા એક આતંકીએ પોતાને બોંબથી ઉડાવી દીધેલ જયારે બીજો સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ access_time 4:05 pm IST

  • લંડનમાં વસતા પાકિસ્તાની નાગરિકો દિવાળીના દિવસે પણ સખણાં નહીં રહે : 370 મી કલમ મામલે ભારતીય દૂતાવાસ સામે મોરચો લઇ જવાની તૈયારી : મેયર સાદીકખાનને ઘટતું કરવા ભારતીય મૂળના નાગરિકોની વિનંતી : ભારતના સ્વાતંત્ર્ય દિવસે પણ દૂતાવાસ સામે હંગામો મચાવ્યો હતો access_time 8:31 pm IST