Gujarati News

Gujarati News

તા. ૧૩ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧ બુધવાર
તા. ૧૨ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – પૂનમ મંગળવાર
તા. ૧૧ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૪ સોમવાર
તા. ૧૦ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૩ રવિવાર
તા. ૯ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૨ શનિવાર
  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST

  • ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST

  • સુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઃ કુલ ૮૫૫ હેકટર જમીન રિઝર્વેશનથી મુકત કરાઈ : ૧૬૬૦ હેકટર જમીનના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ access_time 11:35 am IST