Gujarati News

Gujarati News

News of Sunday, 21st June 2020

અમેરિકામાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો કીમિયો : કોરોના ટેસ્ટ કરવાની ગતિ ધીમી કરી દેવાની સૂચના આપી

વોશિંગટન :અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ  ટ્રમ્પએ ગઈકાલ શનિવારે  ચૂંટણી પ્રચાર રેલી સમયે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વમાં અમેરિકા જેટલા કોરોના ટેસ્ટ બીજા કોઈ દેશે કર્યા નથી.જેની સંખ્યા 2 .5 કરોડ જેટલી થવા જાય છે.અને તેના પરિણામે જ સંક્રમીતોની સંખ્યાનો આંકડો મોટો દેખાય છે.આથી તેઓએ આ ગતિ ધીમી કરવાની સૂચના આપી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:12 pm IST)