Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

રૂસી સેનાના કેડેટસ એ ગાયું એ વતન હમકો તેરી કસમ વિડીયો વાયરલ થયો

        મોસ્‍કો (રૂસ) મા એક કાર્યક્રમમાં રૂસી સેનાના કેડેટસ દ્વારા એક બીજાના ખંભા પર હાથ રાખી બોલીવુડ ફીલ્‍મ શહીદનું ગીત એ વતન, હમકો તેરી કસમ ગાતા જોવા મળ્‍યા.

        સાથે આવેલ વિડીયોમાં ગીત વાગી રહ્યું છે અને કેટેડસ તેના બોલ ગણગણી રહ્યા છે. આમા મોસ્‍કોમાં આવેલ ભારતીય દૂતાવાસમાં સૈન્‍ય સલાહકાર બ્રિગેડીયર રાજેષ પુષ્‍કર પણ જોવા મળી રહ્યા છે.

(11:50 pm IST)