Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મનમોહનની મજાક ઉડાડી કેરિયર બનાવનારા હવે ઇકોનોમી નથી સંભાળી શકતાઃ અહમદ પટેલની ટિપ્‍પણી

        કોંગ્રેસ નેતા અહમદ પટેલએ જીડીપી વૃદ્ધિ દર ઘટી ૪.પ ટકા થવા પર કહ્યું છે કે જે લોકોએ ડો. મનમોહનસિંહજીની મજાક ઉડાવી છે તે પોતાની કેરિયર બનાવી  આજે તે ઇકોનોમી સંભાળી નથી શકતા.

        એમણે કહ્યું સત્‍યા આ છે કે  આર્થિક વિકાસદર ઘટી ૪.પ ટકા હોય અથવા ૦.પ ટકા આ સરકારને ચલાવી રહેલ લોકોને ફેર નથી પડતો.

        પૂર્વ પી.એમ. મનમોહનએ કહ્યું ૪.પ ટકા જીડીપી વૃદ્ધિ દર અસ્‍વીકાર્ય અર્થવ્‍યવસ્‍થાની સ્‍થિતિ ખુબ જ ચિંતાજનક.

(11:48 pm IST)