Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

મહિલા ચિકિત્‍સક જો બહેનને બદલે ૧૦૦ નંબર પર કોલ કરતી તો બચી શકતી હતીઃ તેલંગાના મંત્રીની પ્રતિક્રિયા

તેલંગાનાના મુખ્‍યમંત્રી મોહમદ મહમૂદઅલીએ મહિલા પશુ ચિકીત્‍સકની હત્‍યાના મામલા પર કહ્યું છે કે અમે આ ઘટનાથી દુઃખી છીએ. પોલીસ સતર્ક છે અને અપરાધને  નિયંત્રિત કરી રહી છે.

એમણે આગળ કહ્યું આ દુર્ભાગ્‍યપૂર્ણ છે કે એમણે પોતાની બહેનને ફોન કર્યો, ૧૦૦ નંબર પર નહી, જો ૧૦૦ નંબર પર ફોન કર્યો હોત તો બચી શકતી હતી.

(12:00 am IST)