Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સિપાહીએ મિત્રો સાથે મળી યૂપીમાં પોતાની કોન્‍સ્‍ટેબલ પત્‍ની પર કર્યો ગેંગરેપ

‘    હિન્‍દુસ્‍તાન' ના મુતાબિક સીતાપુર  (યુપી) માં પોલીસએ એક સિપાહી વિરૂદ્ધ થોડા મીત્રો સાથે મળી પોતાની કોન્‍સ્‍ટેબલ  પત્‍ની ઉપર ગેંગ રેપ કરવાનો મામલો દાખલ કર્યો છે.

સમાચાર મુજબ પીડિતા લખનૌમાં કાર્યરત હતી આરોપી પતિએ તેને ગામના ઘરે બોલાવી હતી. જયાં તેના મિત્રો પહેલેથી જ હાજર હતા.

વિરોધ કરવા પર પીડિતાને મારકૂટ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા બંન્નેના લગ્ન થયા હતા. દહેજ માટે  ઝગડો થતો હતો.

(12:00 am IST)