Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તેલંગાના : તળાવના કિનારે બર્થ-ડે પાર્ટી દરમ્યાન ૪ વિદ્યાર્થીઓ ડૂબ્યાઃ મોત

સૂર્યાપેટ (તેલંગણા) મા એક તળાવના કિનારે બર્થ-ડે પાર્ટી દરમ્યાન ૪ વિદ્યાર્થીઓની ડૂબવાથી મોત થઇ અહેવા પ્રમાણે એક વિદ્યાર્થી હાથ ધોવા દરમ્યાન તળાવમાં પડી ગયો હતો જેન બચાવવા ગયેલ ૩ અન્ય વિદ્યાર્થી પણ ડૂબી ગયા જયાં સ્થાનિય લોકોએ વિદ્યાર્થીઓન તળાવની બહાર કાઢયા પરંતુ ત્યાં સુધીમા એમના મૃત્યુ થઇ ચુકયા હતા.

 

(12:16 am IST)