Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઇમરાન ખાન મોદી સાથે ટેલીફોનીક વાતચીત કરવા તૈયાર : મોદી તૈયાર થશે?

નવી દિલ્હી : પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ઇમરાન ખાન મોદી સાથે ફોનમાં વાતચીત કરવા તૈયાર છે પરંતુ હવે જોવાનું એ છે કે પીએમ મોદી વાતચીત કરવા તૈયાર થશે કે નહી

(3:12 pm IST)