Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

તાનાશાહ કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ મેટ્રોપોલ હોટલમાં મળ્યા : ડિનર પણ કર્યું.

નવી દિલ્હી :ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે હનોઇના મેટ્રોપોલ હોટલમાં બીજી વખત મુલાકાત કરી હતી બંને નેતાઓએ પહેલી વખત સાથે ડિનર પણ કર્યું. હતું  બંને નેતાઓ વચ્ચે ગત વર્ષે 12 જૂને સિંગાપુરમાં પહેલી વખત વાતચીત થઈ હતી. ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆતમાં કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે.

(8:36 am IST)