Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

૨૦૧૮ની સાલમાં ૨૦ લાખ ઉપરાંત ભારતીયોએ દુબઇની મુલાકાત લીધીઃ ગયા વર્ષે UAEના પ્રવાસે ગયેલા ૧ કરોડ ૫૯ લાખ વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા સાથે ભારત મોખરે

દુબઇઃ ૨૦૧૮ની સાલમાં દુબઇના પ્રવાસે ગયેલા વિદેશીઓમાં ૨૦ લાખ ઉપરાંતની સંખ્યા સાથે ભારતીયો અગ્ર ક્રમે હતા. તેવુ સરકારી આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

ગયા વર્ષે એટલે કે ૨૦૧૮ની સાલમાં કુલ ૧ કરોડ ૫૯ લાખ જેટલા વિદેશી પ્રવાસીઓએ UAEની મુલાકાત લીધી હતી. જેમાં ઉપરોકત સંખ્યા સાથે ભારતીયો મોખરે હતા.

(7:54 pm IST)