Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઓસ્‍ટ્રેલિયાના વિકટોરિયામાં વધુ ૧૦ લોકોના મોતઃ ૪૫૯ નવા કેસ નોંધાયા

એસ્‍ટ્રોલિયાના વિકટોરિયા રાજયમાં સર્વાધિક ૧૦ લોકોના મોત થયા છે અને સંક્રમણના ૪૫૯ નવા કેસ નોંધાયા છે. રાજયમાં આ સંક્રમણથી અત્‍યાર સુધી ૭૧ લોકોના મોત થયા છે.

(11:29 pm IST)