Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટમાં કોરોનાનો તાંડવ યથાવત : સાંજે વધુ આઠ રિપોર્ટ પોઝિટિવ : બપોરે 42 કેસ બાદ સાંજે વધુ 8 કેસ : એક દિવસમાં 50 કેસ : કુલ કેસની સંખ્યા 983

રાજકોટમાં  કોરોનાનો તાંડવ યથાવત છે આજે સાંજે વધુ આઠ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે આજે બપોરે 42 કેસ બાદ સાંજે વધુ 8 કેસ નોંધાતા આજે એક દિવસમાં કુલ 50 કેસ થયા છે  આ સાથે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 983 થઇ છે
 

(7:10 pm IST)
  • કોરોનાથી ભારે અસર ગ્રસ્ત રાજયોના મુખ્યમંત્રીઓ : ઉધ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), મમતા બેનર્જી (પં.બંગાળ) અને યોગી આદિત્યનાથ (ઉ.પ્ર.) સાથે આજે નરેન્દ્રભાઇની વિડીયો કોન્ફરન્સ access_time 12:55 pm IST

  • રાજસ્થાન રાજ્યપાલ કલરાજ મિશ્રનું ફરીથી" ઉહું " : 31 માર્ચના રોજ સત્ર બોલાવવાની માંગણી પણ ઠુકરાવી : કેન્દ્ર સરકારના ઈશારે ઇન્કાર થઇ રહ્યો હોવાનો મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આક્ષેપ access_time 12:10 pm IST

  • જામનગરમાં કોરોનાનો કહેર : વધુ ત્રણ કેસ નોંધાયા : શ્રીજી હોલ નજીક ઓસવાલ -2માં રહેતા મકવાણા પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : access_time 12:16 am IST