Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બપોરે ૧- ૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કોરોનાએ ૨૪ કલાકમાં કાળો કેર વર્તાવ્યો, ૪૯૯૩૧ કેસ, રાજકોટમાં સવારે ૧૧ સુધીમાં ૧૨ મોત, ૨ દિવસમાં ૨૩ નો કોરોનાએ ભોગ લીધો: વધુ ૪૭ ચાઈનીઝ એપ ઉપર બાણ મુકાયો, પબજી અને અલીએક્સપ્રેસ હીટ વધુ ૨૭૫ એપ ઉપર બાણ મુકાશે: કચ્છમાં ફરી ભૂકંપ: શેર બજારમાં મોટું અને નવું પરિવર્તન આવી રહ્યું છે: ફ્રાન્સથી ભારત આવવા ૫ રાફેલ ફાઇટર પ્લેન રવાના ચીનને રશિયાનો ઝાટકો

(1:10 pm IST)