Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મુંબઈમાં કોરોનાના વધુ 1115 કેસ : વધુ 57 લોકોના મોત : મૃત્યુઆંક 6090 થયો

કુલ કેસ 1,09,96 થઇ જેમાંથી 80,238 દર્દીઓ સાજા થયા

મુંબઈ : મુંબઈમાં કોરોનાના વધુ 1115 કેસ  નોંધાયા છે બીએમસીએ જાણકારી આપી કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના 1115 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોના મોત થયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 9 હજાર 96 થઈ ગઈ છે. તેમાંથી 80 હજાર 238 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમણના કારણે શહેરમાં 6090 લોકોના મોત થયા છે.

(12:00 am IST)