Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મુંબઈના ધારાવીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા

કુલ 2531 કેસમાંથી હાલમાં 113 દર્દીઓ સારવાર હેઠળ

મુંબઈ : ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.

(12:00 am IST)
  • ફ્રાન્સમાં કોરોના ટેસ્ટ ફ્રીમાં થશેઃ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીનું એલાન : ફ્રાન્સના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે જેને લક્ષણ નથી તેમના ટેસ્ટ પણ ફ્રીમાં થશે : ડોકટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહિં પડે : જે લોકોએ ટેસ્ટના પૈસા આપ્યા હશે તેને રીફન્ડ આપી દેવાશે access_time 2:41 pm IST

  • દેશના દક્ષિણ રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ : તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અને કર્ણાટકમાં સતત વધતા કેસ, : તામિલનાડુમાં નવા 6993 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,20,716 થઇ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ અને કર્ણાટકમાં 5324 કેસ સાથે બંને રાજ્યોમાં કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી : તેલંગાણામાં વધુ 1473 કેસ ; કેરળમાં પણ નવા 702 કેસ નોંધાયા access_time 9:10 pm IST

  • મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાકિદે ૨૪૪ કરોડ ફાળવાયા : રાજકોટ-વડોદરાને ૧૦-૧૦ કરોડ : અમદાવાદ કોર્પોરેશનને રૂ.૫૦ કરોડ : સુરત કોર્પોરેશનને રૂ.૧૫ કરોડ : રાજકોટ અને વડોદરાને ૧૦-૧૦ કરોડ : ભાવનગર-જામનગર-ગાંધીનગર કોર્પોરેશનને ૫-૫ કરોડ : અમદાવાદ માટે ૧ કરોડના ટોસિલિજુમેળ ઇન્જેકશનની ખરીદી કરાઇ access_time 3:45 pm IST