Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વધુ એક વાઇબ્રન્ટ સમીટ યોજવા ૯પ કરોડ ફાળવાયા

ગાંધીનગરઃ ડીપ સી પાઇપ લાઇન તથા આંતરમાળખાકીય સુવિધાના જુદા જુદા પ્રોજેકટને સહાય આપવા રૂ. પ૦૦ કરોડની જોગવાઇ. રાજયના વાયેબલ માંદા ઔદ્યોગીક એકમોના પુનવર્સન માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ, ગુજરાતનેે વૈશ્વીક કક્ષાએ રોકાણ માટેના ઉતમ સ્થળ તરીકે પ્રસ્થાપીત કરનાર વાયબ્રન્ટ ગુજરાત સમીટના આયોજન માટે રૂ. ૯પ કરોડની જોગવાઇ. ઔદ્યોગીક આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે સહાય આપવાની યોજના અંતર્ગત મંજુર કરેલ પ્રોજેકટો માટે રૂ. ૬પ કરોડની જોગવાઇ. ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્કમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ. ૩૭ કરોડની જોગવાઇ.

(4:45 pm IST)