Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કામ કરતા આવ્‍યા છીએ, કામ કરતા રહેશુ, ધન્‍ય ધરા ગુજરાતની, ચરણ ચૂમતા રહેશુ

વિકાસનો અંદાજ

આજે વિધાનસભા ભવન ખાતે મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિન પટેલ બજેટ બેગ લઇને સાથે આવેલ તે પ્રસંગની તસ્‍વીરમાં નાણા વિભાગના મુખ્‍ય સચિવ પંકજકુમાર, નાણા વિભાગના સચિવ મિલિન્‍દ તોરવણે, રૂપવંતસિંઘ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં. શ્રી નીતિન પટેલે બજેટ પ્રવચનના પ્રારંભે ‘કામ કરતા આવ્‍યા છીએ', તે પંકિત ઉચ્‍ચારી હતી.

(3:51 pm IST)