Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ઇન્દોર અને આસપાસ ર૪ કલાક ભારે વરસાદ પડશે : સ્કાયમેટ

ઇન્દોર (મ.પ્ર.) : આજે સવારે ૮II સુધીમાં ર૪ કલાકમાં ઇન્દોરમાં ૧II ઇંચ (૩૩.૭ મીમી) વરસાદ પડયો છે ત્યારે સ્કાયમેટ વેધરના વર્તારા મુજબ આવતા ર૪ કલાકમાં ઇન્દોરમાં ભારે વરસાદ પડવાની સાથે પાણી ભરાવવાની, ટ્રાફિક અસ્તવ્યસ્ત બનવા અને પુર સ્થિતિ સર્જાવા ભય દર્શાવ્યો છે. છેલલા ર-૩ દિવસથી સતત અહીં વરસાદ પડી રહ્યો છે.

(3:46 pm IST)
  • કોંગ્રેસના દિગ્ગજો શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી અને શ્રી મનમોહન સિંઘે આજે મોડી સાંજે સ્વર્ગસ્થ અરુણ જેટલી ના નિવાસસ્થાને જઈ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. access_time 8:09 pm IST

  • ડો. જૈનની પુનઃ વરણી : આઇ.આઇ.ટી. ગાંધીનગરના ડાયરેકટર તરીકે પ્રો. સુધીર જૈનની પુનઃ નિમણુંક થઇ છે access_time 2:40 pm IST

  • ચિદમ્બરમ સામેના કેસમાં ઇન્દ્રાણી મુખરજી મુખ્ય સાક્ષી : સગી પુત્રની હત્યા કરનાર ઇન્દ્રાણી મુખરજી પૂર્વ કેન્દ્રિય નાણાં-ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સામે કરોડો-અબજોના કૌભાંડ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે ઉભરી આવ્યા છે access_time 2:41 pm IST