મુખ્ય સમાચાર
News of Sunday, 25th August 2019

ઇન્દોર અને આસપાસ ર૪ કલાક ભારે વરસાદ પડશે : સ્કાયમેટ

ઇન્દોર (મ.પ્ર.) : આજે સવારે ૮II સુધીમાં ર૪ કલાકમાં ઇન્દોરમાં ૧II ઇંચ (૩૩.૭ મીમી) વરસાદ પડયો છે ત્યારે સ્કાયમેટ વેધરના વર્તારા મુજબ આવતા ર૪ કલાકમાં ઇન્દોરમાં ભારે વરસાદ પડવાની સાથે પાણી ભરાવવાની, ટ્રાફિક અસ્તવ્યસ્ત બનવા અને પુર સ્થિતિ સર્જાવા ભય દર્શાવ્યો છે. છેલલા ર-૩ દિવસથી સતત અહીં વરસાદ પડી રહ્યો છે.

(3:46 pm IST)