Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

બહેરીનમાં ભારતના વડાપ્રધાનમોદીને ધકિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસે’થી નવાજયા : MOU પર હસ્‍તાક્ષર પણ કરાયા

વિડીયો : શ્રીનગર એરપોર્ટ પરથી પાછા ધકેલી દેવાએલ રાહુલ ગાંધી સહિત ૧૦ કોંગ્રેસી નેતાઓ સમક્ષ પ્લેનમાં ખુબજ દુઃખી સ્વરે એક કાશ્મીરી મહિલાએ વરણાવી પોતાની કથની : ઘટનાનો વીડિયો પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો અને સરકાર પર માર્યા ચાબખા

ધોની હવે નવા અંદાજમાં : જયપુરમાં ફેન્સે ઘેરી લીધો

ઉત્તર પ્રદેશ, કેરળ, ત્રિપુરા અને છત્તીસગઢમાં વિધાનસભાની એક-એક સીટ માટે 23 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજવાનું જાહેર કરતું ચૂંટણી પંચ : 27 સપ્ટેમ્બરે મતગણતરી : 4 સપ્ટેમ્બર સુધી ભરી શકશે ઉમેદવારી પત્ર

ત્રણ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી બહેરિનથી ફ્રાન્સના બિઆરિટ્ઝ પહોંચ્યા : અહીં તેઓ G-7 શિખર સમ્મેલનમાં સામેલ થશે : જી-7 મહાસમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થઇ : ફ્રાન્સ એરફોર્સના ખાસ વિમાનમાં ફ્રાન્સ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી ખાસ સન્માન કરવામાં આવ્યું : સભ્યપદ ન હોવા છતાં ભારતને અપાયું ખાસ આમંત્રણ