Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ર૦૧૮-૧૯ અને ૧૯-ર૦ના રીટર્ન ભરવાની મુદતમાં વધારો

નવી દિલ્હી : નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે આવકવેરો રીટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇ સુધી વધારી દીધી છે. તો ર૦૧૯-ર૦ના રિટર્ન ભરવાની તારીખ પણ ૩૦ નવેમ્બર-ર૦ર૦ સુધી વધારી દીધી છે.

(11:27 am IST)