Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોનાનો કહેરઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ર૪ કલાકમાં ર૭૩ કેસ નોંધાયા

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ર૪ કલાકમાં ર૭૩ નવા કેસ નોંધાયા સક્રિય કેસોની સંખ્‍યા ર૬૦૬ છે ડિસ્‍ચાર્જ લોકોની સંખ્‍યા ૩પ૮૧ છે અત્‍યાર સુધીમાં સંક્રમણથી ૧૬પ લોકોના મૃત્‍યુ થયા છે. આઇસોલેશન વોર્ડમાં ર૭૧૧ લોકોનો ઉપચાર ચાલી રહ્યો છે.

(11:19 pm IST)