Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દિવસોથી કોરોના ગાયબ : ન્યુઝીલેન્ડમાં ૪ દિવસ કામ : ૩ દિવસની રજા

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જૈસિંડા આર્ડને દેશના અર્થતંત્રને ધબકતુ કરવા કામે લાગી ગયા છે. તેમણે દેશવાસીઓને કોરોના સામેના જંગ સાથે અર્થતંત્ર દોડતું કરવા અઠવાડિયામાં ૪ દિવસ કામ અને ૩ દિવસ રજાનો વિકલ્પ આપ્યો છે. ઘરઆંગણે પ્રવાસનને વેગ આપવા તેમણે આ પ્રસ્તાવ મૂકયો છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી કોઇ કોરોના કેસ નથી. કોરોના સામે જંગ જીતી લેનાર એકલો દેશ છે. આ બધો શ્રેય જૈસિંડા આર્ડનને દેશવાસીઓ આપે છે

(2:57 pm IST)