Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં કોરોનાના ૧૦ નવા કેસ નોંધાયા

લખનૌ : ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં આજે કુલ ૯૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧૦ પોઝીટીવ મળ્યા છે અને ૩ ના રીપોર્ટ હજુ આવ્યા નથી બાકી ૮૦ સેમ્પલ નેગેટવિ મળ્યા છે.

મુખ્ય ચિકિત્સાધિકારીએ આ જાણકારી આપી.

(10:07 pm IST)