Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

દિલ્લીમાં કોરોનાના કહેર વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં જયાં એક તરફ કોરોના વાયરસ સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યાં લોકડાઉન છતાં લોકો શારીરિક દૂરના નિયમોનું પાલન નથી કરી રહી.

ઉત્તર પૂર્વી દિલ્લીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ખરીદી માટે નીકળેલા લોકોએ મોઢે માસ્ક લાગવ્યા હતા પણ સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા હતા.

(12:00 am IST)