Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ગૃહ મંત્રાલયએ ૪ વધુ ઇંટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમોનું ગઠન કર્યુઃ ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રી વાસ્તવ

નવી દિલ્લીઃ ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ પુણ્ય સલિલા શ્રી વાસ્તવએ પ્રેસ સાથે વાત કરતા કહ્યુ ગૃહ મંત્રાલયએ આપદા પ્રબંધન અધિનિયમ અંતર્ગત ૬ ઇંટર-મિનિસ્ટ્શ્રયિલ સેન્ટ્રલ ટીમોનુ ગઠન કર્યુ હતું.

કોરોના વાયરસની સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયએ ૪ વધુ ઇન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમોનુ ગઠન કર્યુ છે જે અમદાવાદ, સૂરત, હૈદરાબાદ અને ચેન્નાઇ મોકલવામા આવી છે.

(12:00 am IST)