Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સ્ટેનફોર્ડ નિવર્સિટીમાંથી ઈશા અંબાણીએ મેળવી MBAની ડીગ્રી

પ્રથમવર્ષના એક ક્વાર્ટરની ફી છે 61,52 લાખ રૂપિયા

મુંબઈ :રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના સર્વેસર્વા દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ MBA ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. તેણે સ્કૂલ ઓફ બિઝનેસ ઈન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પૂરૂ કર્યુ છે. યુનિ. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી છે. જે વિશ્વની ટોપ યુનિ.માંથી એક છે.

 યુનિવર્સિટીની વેબસાઈટ અનુસાર એમબીએ કોર્ષ પ્રથમ વર્ષના એક ક્વાટર માટેની ફી 22,956 ડોલર એટલે કે 61,52,208 રૂપિયા છે

(10:12 am IST)