Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સીબીઆઇ જજએ વારંવાર કહ્યું કૃપા કરીને બેસી જાવઃ ચિદંબરમએ કર્યાે ઇન્કાર

    કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની રીમાન્ડ પર ચર્ચા દરમ્યાન વિશેષ સીબીઆઇ જજ અજય કુહાડ અને સોલિસિઠર જનરલ તુષાર મહેતા દ્વારા વારંવાર બેસવા માટે અનુરોધ કરેલ છતા ચિદંબરમ ઉભા જ રહ્યા.

         એમણે બેસવાના અનુરોધ પર કહ્યું  નહીં-નહીં ઠીક છે હું ઉભો રહીશ. ચિદંબરમને બેસવા માટે ખુરશી પણ મંગાવવામા આવી હતી.

         ચિદંબરમને ર૬ ઓગષ્ટ સુધી સીબીઆઇ રીમાન્ડ માટે મોકલવામાં આવ્યા છે.

(12:03 am IST)
  • ભાવનગર : ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જૂથ અથડામણ:પાંચ લોકો ઘવાયા :ગામના સરપંચના પરિવાર પર થયો હુમલો:બે મહિલા સહીત પાંચ લોકોને ઇજા :તમામ ઈજાગ્રસ્તને હાલ સર.ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા:ભાવનગર ડિવાયએસપી સહિત પોલીસ કાફલો સર ટી હોસ્પિટલે પહોંચ્યો access_time 11:16 pm IST

  • ડિમોલીશ કરાયેલું રવિદાસ ટેમ્પલ ફરીથી તે જ જગ્યાએ બાંધી આપવા દિલ્હી ધારાસભાનો ઠરાવ : દલિતોના ઉગ્ર આંદોલનને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર પાસે જમીનની માંગણી કરી access_time 8:03 pm IST

  • અયોધ્યા કેસની આજે ૧૧માં દિવસે સુનાવણી ચાલુઃ ટ્રાયલ જર્જે સુપ્રિમ કોર્ટમાં પત્ર લખીને સુરક્ષાની માંગ કરી access_time 1:25 pm IST