Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રતન ટાટાએ ફોન કરી પુછયું હતું, શુ તમે મારા આસીસ્‍ટંટ બનશો ? ર૭ વર્ષીય શાંતનુ

      શાંતનુ નાયડૂ(ર૭) એ હયુમન્‍સ ઓફ બોમ્‍બે ને જણાવ્‍યું છે કે ટાટા સંસના માનદ ચેરમેન રતન ટાટાએ એમને ફોન કરી પૂછયું હતુ શું તમે મારા આસીસ્‍ટન્‍ટ

બનશો ?

        ર૦૧૪ માં નાયડૂ અને એમના દોસ્‍તોએ વાહનની અડફેટમાંથી કુતરાઓને બચાવવા માટે પટ્ટા બનાવ્‍યા હતા અને આ વિશે પત્ર લખ્‍યા પછી ટાટા સાથે એમની મુલાકાત થઇ હતી. શાંતનુએ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ છે.

(9:42 pm IST)