Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ટમેટાની કિંમત રૂ.૧૪૦ પ્રતિ કિલો પહોંચ્યા પછી પાકિસ્તાની નવવધૂએ પહેર્યા ટમેટાના ઘરેણાં

પાકિસ્તાનની આર્થિક સ્થિતિની મજાક ઉડાવતા એક પાકિસ્તાની નવવધુએ ટમેટાના ઘરેણાં પહેર્યા છે.

પાકિસ્તાનમાં ટમેટાની કિંમત વધીને PKR 300 (લગભગ રૂ. ૧૪૦) પ્રતિ કિલો થઇ ગઇ છે. પત્રકારને ઇન્ટરવ્યૂ આપતો આ નવવધુનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નવવધૂના માતા-પિતાએ એને ભેટમાં ટમેટા આપ્યા.

(12:00 am IST)