Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અનંતનાગમાં આતંકીઓનો હુમલો ૨ જવાન ઘાયલઃ કોન્સ્ટે.નું અપહરણ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સીઆરએફ કેમ્પ ઉપર આતંકવાદીઓએ હુમલો કરી કેમ્પ ઉપર ગોળીબાર કર્યા છે. ૨ જવાનો ઘાયલ થયા છે. લશ્કર દ્વારા કોમ્બીંગ સર્ચ ઓપરેશન ચાલુ.

 બીજા એક બનાવમાં ફુલગામમાંથી એક પોલીસ કોન્સ્ટેબલનું તેના ઘરેથી આતંકીઓએ અપહરણ કર્યું છે. આ પહેલા બે કોન્સ્ટેબલના અપહરણ કરી ક્રુર હત્યા કરવામાં આવેલ એટલેે આ પોલીસના ભાવી અંગે ભારે ચિંતા સેવાઇ રહી છે.

(3:37 pm IST)