Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પાર્લે કરોડોના બિસ્કિટ્સનું જરૂરિયાતમંદોને વિતરણ કરશે

નવી દિલ્હી : સરકારી એજન્સીઓ દ્વારા પાર્લે કંપની આવતા ત્રણ અઠવાડિયામાં 3 કરોડ રૂપિયાના બિસ્કિટ્સનું જરૂરિયાતવાળા લોકોને વિતરણ કરશે

(10:25 pm IST)