Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ર૦૧૭-૧૮ માં સ્નૈપડીલનું નુકસાન ૮૮ ટકા ઘટી ૬૧૩ કરોડ

કોર્પોરેટ મામલાના મંત્રાલય પાસે દાખલ દસ્તાવેજો પ્રમાણે  ઇ-કોમર્સ કંપની  સ્નેપડીલનું નુકસાન ર૦૧૭ - ૧૮ માં ૮૮ ટકા ઘટી ૬૧૩ કરોડ રહ્યું. ગયા નાણાકીય વર્ષમાં ૪૬૧૭.૧ કરોડ હતુ. જયારે સ્નૈપડીલનું પરિચાલન રાજસ્વ ઘટીને ૪૩૬.૧ કરોડ રહ્યું જે ર૦૧૬-૧૭ માં ૯૦૩.૮ કરોડ હતુ. જયારે કંપનીના વિજ્ઞાપન ખર્ચમાં વાર્ષિક આધાર પર ૮૮ ટકાની ઘટ આવી છે.

(8:43 am IST)
  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • ભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર બે અકસ્માત સર્જાયેલા નવા વર્ષે જ હાઈ વે લોહીથી ખરડાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી access_time 8:05 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST