Gujarati News

Gujarati News

તા. ૮ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૧ ગુરૂવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – અમાસ બુધવાર
તા. ૬ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૧૪ મંગળવાર
તા. ૫ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૧૩ સોમવાર
તા. ૪ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૧૨ રવિવાર
  • મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી શશાંક દિલ્હી રવાના : ચૂંટણી પંચે સમન્સ પાઠવતા નવી દિલ્હી જવા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ,બી શશાંક દિલ્હી દોડ્યા : બિન સરકારી સંસ્થાને શશાંકને હટાવાની માંગ કરી રહ્યાં છે access_time 12:12 am IST

  • સુરત : લીંબાયતના ગોવિંદનગરમાં સંચાના કારખાનામાં આગ લાગી : પ્લોટ નંબર 46,47,48 માં લાગી આગ:ફાયરની 6 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ access_time 7:10 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST