Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જમ્મુ- કાશ્મીરમાં જવાનોને સ્વદેશી ૪૦ હજાર બુલેટપ્રુફ જેકેટ અપાશેઃ એક- ૪૭ની ગોળી પણ બેઅસર

નવી દિલ્હીઃ ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલ ૪૦ હજાર બુલેટપ્રુફ જેકેટ આપવામાં આવશે. જમ્મુ- કાશ્મીરમાં આતંકિઓ વિરૂધ્ધ ઓપરેશનમાં સામેલ સૈનિકોને આ જેકેટ્સ અપાશે. જેકેટ બનાવતી કંપની એસએમપીપીએ જણાવેલ કે ૨૦૨૧ની ડેડલાઈન પહેલા ૨૦૨૦ના અંત સુધીમાં તમામ જેકેટ તૈયાર થઈ જશે. આ જેકેટ્સમાં એકે-૪૭ અને અન્ય હથિયારો પણ બે અસર રહેશે.

(3:38 pm IST)