Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ફલોરિડામાં પોતાના ગોલ્ફ રીસોર્ટ પર ર૦ર૦ ના જી-૭ સંમેલનની મહેમાનગતી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરિડામાં પોતાના ટ્રમ્પ નેશનલ ડોરાલ ગોલ્ફ રિસોર્ટ પર ર૦ર૦ ના જી-૭ સંમેલનની મહેમાનગતી કરશે.

વ્હાઇટ હાઉસના કાર્યવાહક સ્ટાફ પ્રમુખ મિક મલવાણીએ કહ્યું કે ટ્રમ્પ આ કાર્યક્રમથી કોઇ ફાયદો નહી લે અને એમને પોતાના કાર્યાલયને આનાથી કોલ લાભ પહોંચાડયો નથી.

આ સંમેલન આગામી વર્ષે ૧૦-૧ર જુન સુધીમાં આયોજીત થશે.

(12:00 am IST)