Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આજે ડીઝલ ૮ પૈસા મોંઘુ થયું: પેટ્રોલના ભાવ રહયાં છે યથાવત

નવી દિલ્હી : આજે દિલ્હી-મુંબઇ સહિતના શહેરોમાં પેટ્રોલના ભાવ યથાવત રહયાં છે જયારે ડીઝલના ભાવમાં ૮ પૈસાનો વધારો થયો છેઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૭૨ તથા ડીઝલનો ભાવ ૭૫.૪૬ રહયો છે. મુંબઇમાં પેટ્રોલ ૮૮.૧૮ તથા ડીઝલ ૭૯.૧૧નું થયું છે.

(11:57 am IST)