Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

નાગરિકતા બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસક પ્રદર્શન: મુર્શિદાબાદમાં પાંચ ટ્રેનોને આગ લગાડાઇ

હિંસક દેખાવકારોએ લગભગ 15 બસો સળગાવી દીધી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં પણ નાગરિકતા બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે.રાજ્યના મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા રેલવે સ્ટેશન પર 5 ખાલી ટ્રેનોમાં આગ લગાવી દેવાઇ હતી  પ્રદર્શનકારીઓએ રાજ્યના અલગ-અલગ માર્ગ વ્યવહારને ખોરવ્યો અને રેલવે સેવાઓને પણ પ્રભાવિત કરી હતી અત્રે ઉલેલ્ખનીય છે કે આ બિલના વિરોધમાં પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.

(10:01 pm IST)