Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

તામિલનાડુમાં ઉત્તર-પૂર્વનું ચોમાસુ જાન્યુ ,સુધી લંબાઈ જશે : 24 થી 48 કલાક ભારે વરસાદની આગાહી

દક્ષિણ તામિલનાડુમાં આવતા 24થી 48 કલાકમાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી થઇ છે ,જયારે ઉત્તર તામિલનાડુમાં હળવો અને મધ્યમ માત્રાનો વરસાદ પડશે,

  વરસાદનો નવો દોર 18થી 20 ડિસેમ્બર વચ્ચે અને ત્યારબાદ 24 ડિસેમ્બર પછી આવશે,

જાણીતા હવામાન શાસ્ત્રીના પૂર્વાનુમાન મુજબ ઉત્તર-પૂર્વનું હાલનું ચોમાસુ તામિલનાડુમાં જાન્યુઆરી 2020ના પ્રથમ અઠવાડિયા સુધી લંબાઈ જવાનો પૂરો સંભવ છે

ચેન્નાઈમાં આજે આખીરાત વરસાદની પુરી શકયતા છે વાદળો ખડકાઈ ગયા છે

દરમિયાન તામિલનાડુના કાંઠાના વિસ્તારોમાં ( મહાબલિપુરમથી પોન્ડી,સુધી ) વરસાદ પડી રહયો છે

 

(12:00 am IST)