Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અનશન પર સ્વાતિનું ૬ કિલો વજન ઘટયુ કહી રહી છે રગોમાં ઇન્કલાબ છેઃ ગોરખપુરના ડોકટર કફીલ ખાનની પ્રતિક્રિયા

 

 

         ફોટોઃ ૯  -  ( અનશન પર   )

 

બળાત્કારીઓને ૬ મહિનામાં ફાંસીની માંગને લઇ ૧૦ દિવસથી આમરણ અનશન કરી રહેલી દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ ખાલીવાલને બુધવારના ગોરખપુરના ડોકટર કફીલખાન મળ્યા.

એમણે કહ્યું ૬ કિલોગ્રામ વજન ઘટી ગયુ છે બ્લડ સૂગર ક્રિટીકલ લેવલ પર છે. પણ હિંમતમા કોઇ કમી નથી. પુછવા પર બોલી કારણ કે રગોમાં ઇન્કલાબ છે.

સ્વાતિએ કહ્યું એમનું ધમંડ વધારે છે તો અમારી જીદ તેનાથી પણ વધારે છે.

(11:05 pm IST)