Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ઉપવાસના આગલા દિવસે નાયડૂએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી આવેદન પત્ર સોંપ્યુ

આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજજાની માગને લઇ દિલ્હીમા એકદિવસીય ઉપવાસ  કરવાના આગલા દિવસે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી અને રામનાથ કોવિંદને આવેદન આપ્યુ. એમના ઉપવાસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહીત ર૩ રાજનૈતિક દળોના નેતા સામેલ હતા.

(12:06 am IST)
  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST

  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST