Gujarati News

Gujarati News

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૭ મંગળવાર
તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૬ સોમવાર
તા. ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૪ શનિવાર
તા. ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૩ શુક્રવાર
તા. ૭ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૨ ગુરૂવાર
  • ટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST

  • પ્રથમ રાફેલ ભારતને સપ્ટેમ્બરમાં મળી જશે : નવી દિલ્હીઃ ભારતીય હવાઇ દળના અધિકારીનો દાવોઃ રાફેલ પ્રોગ્રામ નિયત કાર્યક્રમ મુજબ જ છેઃ પ્રથમ વિમાન સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાંસમાં ડિલીવરી મળશે અને પછી એરક્રાફટને ભારત લવાશે access_time 3:52 pm IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST