Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગ્રીસ : ઘણી યુનિવર્સિટીને ભારતમાંથી મોકલવામાં આવેલ કવરમાં જવલ્લનશીલ પદાર્થ મળ્યા

ગ્રીસમાં આવેલ ૧ર વિશ્વ વિદ્યાલયો અને કોલેજોને ભારતમાંથી મોકલવામા આવેલ કવરમાં જવલનશીલ પદાર્થ મળ્યો. જેન લઇ ઓછામાં ઓછા ૯ લોકોનો ઇલાજ કરવામાં આવ્યો.  સ્થાનીક મિડીયાના જણાવ્યા પ્રમાણે  આ કવરની અંદર મળેલ નોટમાં ઇસ્લામ સાથે જોડાયેલી વાતો લખાયેલ. રીપોર્ટ પ્રમાણે પોલીસની  આતંક-રોધી ઇકાઇએ આ મામલાની તપાસ શરૂ કરી છે.

(11:30 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST