News of Friday, 11th January 2019
ગ્રીસ : ઘણી યુનિવર્સિટીને ભારતમાંથી મોકલવામાં આવેલ કવરમાં જવલ્લનશીલ પદાર્થ મળ્યા
ગ્રીસમાં આવેલ ૧ર વિશ્વ વિદ્યાલયો અને કોલેજોને ભારતમાંથી મોકલવામા આવેલ કવરમાં જવલનશીલ પદાર્થ મળ્યો. જેન લઇ ઓછામાં ઓછા ૯ લોકોનો ઇલાજ કરવામાં આવ્યો. સ્થાનીક મિડીયાના જણાવ્યા પ્રમાણે આ કવરની અંદર મળેલ નોટમાં ઇસ્લામ સાથે જોડાયેલી વાતો લખાયેલ. રીપોર્ટ પ્રમાણે પોલીસની આતંક-રોધી ઇકાઇએ આ મામલાની તપાસ શરૂ કરી છે.
(11:30 pm IST)